નમસ્કાર મિત્રો આજે તમારા માટે એક ખુબજ ખુસ ખબર લહીને આવ્યો છુ કે તમેં Payment આસાની થી કરી એકસો . તમારે એના માટે કોઈ એપ્પ ડાઉનલોડ નથી કરની નો કારણ કે What's App ની અંદર આ સીસ્ટમ આવી રહી છે.મારી વિનતી છે કે આ બ્લોગ તમે પૂરો વાંચવો જે થી તમને પૂરી માહિતી મળે.
આવી અનેક જાણકારી મેળવા માટે આમારા ફેસબુક પેજ લીક કરો.આવી અનેક બ્લોગ હું પોસ્ટ છુ અમારા બીજા બ્લોગ જોવા વિનતી.
What's App ઇન્ડિયા માં પેલા કેટલું ફેમસ છે તે કોઈ ને કહેવા ની જરૂર તો નથી What's App પોતાની app ને સુધાર સાથે હમેસા લોકો માટે લોક પ્રિય બની રહી છે પણ હાલમાં આવેલી સીસ્ટમ તો લોકો ની લોક પ્રિય બની છે જેવી કે લોકેશન શેર અને જો ભૂલ થી મોકલેલો મેશેજ તમે ડીલીટ કરી શકો છો પણ જે આવાના સીસ્ટમ આ જે આવનારી સીસ્ટમ થી તેમે પૈસા મોકલી શકો અને લઇ પણ શકો છો જયારે ભારત digital થય રહયું છે ત્યારે આ What's App એક મોટો પગલુ હશે
એક રીપોટ ના પ્રમાણે NPCI (National Payments Corporation of India) What's App ને Payments સીસ્ટમ મજુરી આપી છે તે રીપોટ માની તો એ પહેલી મોબાઇલ અપ્પ હશે જે Multi Bank Partnership પર કામ કરશે. જે What's App ઉપયોગ કરનાર રૂપિયા ને લેન દેન પોતાના કોન્ટેસ ની અંદર કરી શકાશે.. પણ આ સીસ્ટમ વિશે What's App કંપની કોઈ માહિતી નથી આપી રહી પણ લાગી રહયું છે કે જલ્દી આ સીસ્ટમ લોન્ચ થશે. આ સીસ્ટમ ઇન્ડિયા માં December માં લોન્ચ થવાની સ્કીયતા છે એક રીપોટ ની માની તો What's App ની સીસ્ટમ લાવા માટે State Bank Of India, HDFC Bank અને ICICI Bank વાત ચાલી રહી છે પર બેક અને કંપની આ વાત સ્વીકાર નથી કરી રહી .જો આ સીસ્ટમ માર્કિત આવશે તો અમુક મોટી કંપની ને મોટી ખોટ જાશે What's App આ સીસ્ટમ તમે ખુબ સરતા થી વાપરી શકો છો બસ રૂપિયા ના આઇકોન પર ક્લિક કરો આવનારા સમય માં કદાચ What's App બધી app નું કામ કરશે
જો તમને આ પોસ્ટ પસંદ આવીયો હોય તો તમે આ પોસ્ટ ને શેર કરો અને આમારા ફેસબુક પેજ પણ લીક કરો જો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરો અથવા કોઈ જાણકારી અથવા પોસ્ટ મોકવા માગતા હોય કોમેટ અથવા Email કરો હું તમારા mail જવાબ આપીશ .
જો તમને આ પોસ્ટ પસંદ આવીયો હોય તો તમે આ પોસ્ટ ને શેર કરો અને આમારા ફેસબુક પેજ પણ લીક કરો જો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરો અથવા કોઈ જાણકારી અથવા પોસ્ટ મોકવા માગતા હોય કોમેટ અથવા Email કરો હું તમારા mail જવાબ આપીશ .
What's App ની નવી લેન દેન સીસ્ટમ
Reviewed by ગુજરાતી જાણકારી
on
November 14, 2017
Rating:

No comments: