આપણે આજે બ્લોગ માં blogger account બનાવતા અને પોસ્ટ મુકતા શીખ શું.જેના બધા સ્ટેપ જાણ શું જે આ રીતે છે ?
સ્ટેપ નંબર 1
ગૂગેલ માં BLOGGER.COM લાખો અને ENTER દબાવો બીજુ પેજ ખુલશે જે આ રીતે હશે
સ્ટેપ નંબર 1
ગૂગેલ માં BLOGGER.COM લાખો અને ENTER દબાવો બીજુ પેજ ખુલશે જે આ રીતે હશે
સ્ટેપ નંબર 2
પછી તેમાં તમે blogger create blog નામ નું butten પર ક્લિક કરો પછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશે
સ્ટેપ નંબર ૩
પછી તેમને બે ઓપેશેન જોવા મળશે જેમાં ગૂગેલ + નો ઉપયોગ કરી ને blogger એકાઉન્ટ બનવા માગો છો કે બ્લોગ એકાઉન્ટ બનવા માગો છો આપણે અત્યારે blogger દ્રારા એકાઉન્ટ બનાવસુ તો blogger એકાઉન્ટક્લિક કરશું પછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશેપછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશે
સ્ટેપ નંબર 4
જો તેમે જે નામ તમારા views બતાવા માંગતા હોય તે લાખો continue to blog નામ નું બટન દેખાશે તેમાં ક્લિક કરોપછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશે
સ્ટેપ નંબર 5
પછી તમને આ પ્રકર ની પેજ દેખાશે જેમાં આ ફોટા માં 1 કરેલો છે તેમાં તમેં તમારા બધા બ્લોગ જોઈ શકો છો અથવા continue to new blog ક્લિક કરીને નવું બ્લોગ બનાવી શકો છો .
સ્ટેપ નંબર 6
Title જે રાખવા માંગતા હોય તે લખો ઉદાહરણ માટે મેં મારું નામ લખિયું છે પછી Address તેમા તમે તમારા બ્લોગ નું જે Address રાખવા માગતા હોય તે રાખો જો તમે Address તમારા બ્લોગ કઈપ્રકાર નું છે તે વિચારી ને રાખો અને બ્લોગ Address લાંબુ નો રાખવું જયારે તમે Address લખી રહેસો .blogspot.com પોતાની રીતે રહી જશે પછી Theme પસંદ કરો (વધુ Theme રાખી શકો છો તે પછી ) Create
blog ક્લિક કરોપછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશે
સ્ટેપ નંબર 7
પછી New Post ક્લિક કરો . પછી એક નવું પેજ જોવા મળે શે જે આ રીતે હશે
ઓપ્સન
તેમાં Post Title લખો
તમને એક ખાલી પેજ જોવા મળશે જેમાં તેમે તમારું પોસ્ટ ત્યાર કરવા નું રહેશે,
જો તમને html આવડતી હોય તો HTML નામ નું ઓપેશેન દેખાશે ત્યાં ક્લિક કરો
compose ની મદત થી કોર્ડ વિના પોસ્ટ ત્યાર કરી શકો છો।
font નામ ઓપ્સન થી તમે તમારા font બદલી શકો છે
format ની મદત તમે લખાણ લાઈન ને કેવી રીતે રાખવા માગો છો Normal,Heading,Subheading,minor heading જેવા ઓપેશેન જોવા મળશે
આમાં તમે ફોન્ટ ને italic કરી શકો છો એટલે કે આડા (ગુજરાતીજાણકારી.કોમ)
Strikethrouth માં તમે ફોન્ટ ને Strikethrouth કરી શકો છો એટલે કે તમારા લખાણ પણ આડી લીટી આવી જશે કોઈ નવા ભાવ લખવા માટે થાય છે ઉદાહરણ માટે (મોબાઈલ
આમાં તમે ફોન્ટ ને Underline કરી શકો છો એટલે કે તમારા લખાણ ની નીચે લીટી આવી જશે જેનો ઉપયોગ તમે મહત્વ શબ્દ પર કરી શકો છો ઉદાહરણ માટે (મોબાઇલ પુરા ૧૦૦૦૦ હજાર છે)
Text color માં તમે ફોન્ટ ને ફોન્ટ ને કલર કરી શકો છો એટલે કે તમારા લખાણ કોઈ પણ કલર રાખશો તે કલર આવી જશે ઉદાહરણ માટે (મોબાઇલ પુરા ૧૦૦૦૦ હજાર છે)
Add And Remove Link આમાં તમે તમારા લખાણ કોઈ પણ જગ્યા લીંક મૂકી શકો છો ઉદાહરણ માટે (બ્લોગ એટલે શું )
Insert image ની મદત થી તમે તમે કોઈ પણ ફોટો મૂકી શકો છો
Insert Jump break ની મદત થી તમે કોઈ પેજ ને બ્રેક કરી શકો છો જો તમે કોઈ પેજ માં ઉપયોગ કરશો તો Next બટન આવી જશે
Post Settings
Schedule ની મદત થી તમે પોસ્ટ સમય નકી કરી શકો છો Automatic અથવા Set date and time રાખી શકાય છે કોઈ એક પસંદ કરીને Done ક્લિક કરો
Permalink ની મદત થી પોસ્ટ blog spot.com/ પછી ની લીંક ને નકી કરી સેટ કરી શકો છો કોઈ એક પસંદ કરીને Done ક્લિક કરો
Location ની મદત તમારે ક્યાં એરિયા માં પોસ્ટ view કરાવું તે નિરધાક કરી શકો છો
Search Description ની મદત થી તમે ગૂગલ ના સેઅર્ચ એન્જીન માં તમારા બ્લોગ ને મૂકી શકો છો.અને Description લખીને Done પર ક્લિક કરો (જે નવા બ્લોગ એકાઉન્ટ હશે તેમને ઓપસન નહી આવતું હોય આ એન્બેલ કરવા માટે આગાર પોસ્ટ જલ્દી મુકાશે )

Preview ની મદત થી તમે પોસ્ટ નું Preview જોઈ શકો છો
Save ની મદત થી પોસ્ટ ને સેવ કરી શકો છો
Publish ની મદત થી તેમે તમારા પોસ્ટ ને Publish કરી શકો છો
Permalink ની મદત થી પોસ્ટ blog spot.com/ પછી ની લીંક ને નકી કરી સેટ કરી શકો છો કોઈ એક પસંદ કરીને Done ક્લિક કરો
Search Description ની મદત થી તમે ગૂગલ ના સેઅર્ચ એન્જીન માં તમારા બ્લોગ ને મૂકી શકો છો.અને Description લખીને Done પર ક્લિક કરો (જે નવા બ્લોગ એકાઉન્ટ હશે તેમને ઓપસન નહી આવતું હોય આ એન્બેલ કરવા માટે આગાર પોસ્ટ જલ્દી મુકાશે )
Preview ની મદત થી તમે પોસ્ટ નું Preview જોઈ શકો છો
બ્લોગ કેવી રીતે બનાવું ?
Reviewed by ગુજરાતી જાણકારી
on
November 12, 2017
Rating:
No comments:
New comments are not allowed.