આપણે બ્લોગ કેવી રીતે બનવું તેની પેલા આપણે જાણી કે બ્લોગ એટલે શું બ્લોગ એ ગૂગલ એક Product છે
ગૂગલે બ્લોગ ની શુરૂવાત 23 ઓગષ્ટ 1999 માં થઇ હતી
આધુનિક બ્લોગ ઓનાલાઈન ડાયરીમાંથી નીપડ્યા છે , જેમાં લોકો તેમના અંગત જીવનોના જીવંત વર્ણનો રાખતા હોય છે આવા મોટા ભાગ ના લેખક પોતાને રોજનીશી લેખકો પત્રકારો કે જનરલ લેખક કહેવડાવે છે.બ્લોગ વેબલોગ નું ટુકું રૂપ એ વેબસાઈટ છે
ઘણા બ્લોગ ચોક્કસ વિષય પર કોમેન્ટરી કે સમાચાર પુરા પડે છે. જયારે અન્ય બ્લોગ વ્યક્તિત ઓનલાઈન ડાયરી કામગીરી બજવે છે. એક નમુનારૂપ બ્લોગમાં લખાણ અન્ય બ્લોગ સાથે લીંક , વેબ પેઇઝ અને તેના વિષય સંબંધીત અન્ય માઘ્યમનો સમાવેશ થાય છે.પણ હવે થોડા સમય બ્લોગ ને માર્કિટીંગ માં ઉપયોગ કરવા માં આવે છે જેમાં ગૂગલ અડસેન્ટ ની મદત થી બ્લોગ માં એડ મૂકી શકાય છે તેની મદત થી ઘર રહીને કમાણી કરી શકાય છે
બ્લોગ ના ફાયદા
બ્લોગ તમારા online વેપાર ને વધારો આપે છે જો તમારું કોઈ પ્રોડેકટ ને માર્કિત માં ઉતારવા માંગતા હોય તો તેમ એક બ્લોગ બનાવી શકો છો.
( બ્લોગ કેવી રીતે બને ? )
બ્લોગ એટલે શું ?
Reviewed by ગુજરાતી જાણકારી
on
November 10, 2017
Rating:

No comments: