Translate

Uc Browser થઈ ગયું બંધ

                                                                 UC browser  ઓગોસ્ટ ૨૦૦૪ થી લોન્ચ થયું હતું. જે ઇન્ડિયા 8૦% મોબાઈલ  ઇન્સ્ટોલ હશે. પુરા ભારત માં UC Browser નો ગૂગલ ક્રોમ પછી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પુરા ભારત Uc Browser બીજા નંબર નું સ્થાન ધારવ Browser છે. UC Browser અલીબાબા નામની ચાઈના કંપીન એ લોન્ચ કર્યું હતું . પોતાની ડાઉનલોડ સ્પીડ માટે વધુ ઉપયોગ થતું હતું . UC Browser પોતાના બીજા પ્રોડક્ટ બાર પાડીયા હતા જેમકે  UC Browser mini ,uc news જેવી અનેક પ્રોડક્ટ હતા
                                                               UC Browser Google  play હટાવા માં આવી યુ છે થોડાક દિવસ થી એક ખબર youtube , facebook twitar પર વાઈરલ થઇ હતી કે   UC Browser ભારતીય ડેટા ચાઈના માં મોકલે છે. ગૂગલે લે આરોપ લાગવિયો કે   UC Browser પોતાના ડાઉનલોડ વધારવા માટે ખોટી રીતો વાપરતું હતું જેમ કે જયારે કોઈ પણ    Browser  કોઈ કામ કરતા હોય જેમ કે કોઈ વિડીયો જોતા હો કોઈ મુવી ડાઉનલોડ કરતા હોય અથવા ફોટો ડાઉનલોડ કરતા હોય તો અચાનક google play માં પોહચી જતા અને   UC Browser માં જતા રહેતા એટલે google play એ UC Browser  હટાવી નાખુયું છે. google કેટલા ટાઈમ માટે હટાવી યુ તે કહયું.
                                       જો હવે તમે UC Browser ને Google  play લખશો તો તે નહી હોય તે નામ ના બીજા કેટલા  Browser  મળી આવશે. UC Browser mini અને  uc news google નથી હટાવામાં આવ્યું .

                                               અમારા ફેસબુક પેજ લીક કરો. જે થી અમારો કોઈ નવો બ્લોગ મૂકી તો તમે જોઈ શકો .

Uc Browser થઈ ગયું બંધ Uc  Browser  થઈ ગયું બંધ Reviewed by ગુજરાતી જાણકારી on November 16, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.