બ્લોગ પોસ્ટ ક્રિયા પછી આપણે બ્લોગ મેનુ વિશે મહિતી હોવી જરૂરી છે અનેક મેનુ છે જેવી રીતે કે પોસ્ટ,કોમેન્ટ ,સ્ટેટ્સ,અર્નીગસ ,પેજ લેઆવુંટ ,ટીમ ,સેટિંગ જે મેનુ ઉપયોગ વિશે માહિતી હોવી જરૂરી છે.
બ્લોગ માં આવતા સ્વપ્રથમ દેખાતું મેનુ એટલે કે પોસ્ટ તેમાં ક્લિક કરી ને તમને New Post નામ નું ઓપ્સન દેખાશે તેમાં ક્લિક કરી ને તમે તમારું પોસ્ટ ત્યાર કરો પછી જયારે પોસ્ટ ત્યાર ક્રિયા પછી બે Save અથવા Publish કરો છો ત્યારે પોસ્ટ ની નીચે All અને Published દેખાશે
↣. All જે તમારા બધા પોસ્ટ દેખાડ સે અને
↣ .Published જે પોસ્ટ તમારા તમામ Publish પેજ દેખાડે છે અને ત્રીજો ઓપ્શન હશે
↣ Draft નામ નો ઓપ્શન જો તમે પોસ્ટ કરતી વખતે સેવ પર ક્લિક કરશો તો જ દેખશે જે તમારા સેવ કરે દેખાડે છે
Stats નામ નો આ ઓપ્સન તમારા પોસ્ટ સ્ટેટસ બતાવે છે જેવી રીતે કે કેટલા લોકો તમારું પોસ્ટ જોવે છે ક્યાં લીક માં થી તમારા પોસ્ટ માં આવીયા કેટલા પોસ્ટ છે તેમાં કેટલા જોવે ક્યાં દેશ જોવે અને ક્યાં બ્રોસેર ને ઉપયોગ કરે છ
↣ Overview તમારા બ્લોગ ટોટલ View કેટલા તે બતાવે છે તમારા વધુ જોનારા પોસ્ટ કયું તે બતાવે છે.વધુ કયા લીક થી હમારા પોસ્ટ થી લીક થો લોકો આવ્યા તે બતાવે છે.
↣ Post તમે કેટલા પોસ્ટ મુકીયા તેમાં કેટલું ટ્રાફિક છે તે બતાવે છે.
↣Traffic sources થી તમે કઈ લીંક માં થી બ્લોગ View આવિયા તે જોઈ શકાય છે.
↣Audience થી તમે જાણી શકો છો કે તમારું બ્લોગ ક્યાં દેશ માં વધુ ખુલીયું છે અને ક્યાં બ્રાસેસ માં વધુ ખુલે છે
Campaigns ની મદદ થી તમે તમારા બ્લોગ પોમોન્ટ કરી શકો છો એડ વોર્ડ ની મદદ થી તમારે ગૂગલ Ad word એકાઉન્ટ બનવું પડશે .
Pages ની મદદ થી તમે પેજ બનાવી શકો છો જેમ Home ,Contact,About જેવા પેજ બનાવી શકો છો (પેજ બનાવીને Publish પછી show નહી થાય તે પછી )
Theme મદદ થી તમે બ્લોગ ડિજાઈન કરી શકો છો તમે તમારી મન પસંદ થીમ રાખી શકો છો જે તમારા બ્લોગ સુંદર બનાવે છે theme Dowlonlod કરી ને Backup / Restore પર Click કરો Theme બદલો.
Blog Menu
Reviewed by ગુજરાતી જાણકારી
on
November 13, 2017
Rating:

અત્યારે ગુજરાતી માં એપ્રુવલ મળે છે તમને પણ મળશે ગુજરાતીમાં
ReplyDelete